સ્વચ્છ ભારત અભિયાન
દેશના શહેરો અને ગામડાઓ બની રહ્યા છે સ્વચ્છ અને નિર્મળ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં થઇ રહ્યું છે શૌચાલયનું નિર્માણ. સ્વચ્છતાનો વ્યાપ વર્ષ ૨૦૧૪ માં માત્ર ૩૮% હતો જે વધીને ૮૩% થયો. દેશમાં ૩.6 લાખ કરતા વધુ ગામડા અને ૧૭ રાજ્ય અને કેન્દ્રશાષિત પ્રદેશ બન્યા ખુલ્લામાં શૌચથી મુક્ત.
સ્વચ્છ ભારત અભિયાન દેશના શહેરો અને ગામડાઓ બની રહ્યા છે સ્વચ્છ અને નિર્મળ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં થઇ રહ્યું છે શૌચાલયનું નિર્માણ. સ્વચ્છતાનો વ્યાપ વર્ષ ૨૦૧૪ માં માત્ર ૩૮% હતો જે વધીને ૮૩% થયો. દેશમાં ૩.6 લાખ કરતા વધુ ગામડા અને ૧૭ રાજ્ય અને કેન્દ્રશાષિત પ્રદેશ બન્યા ખુલ્લામાં શૌચથી મુક્ત.
Jun 15, 2018