રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રે શિખર પર પહોંચાડવા માટે કટિબદ્ધ છે આપણી રાજ્ય સરકાર. જેના માટે રાજ્ય સરકાર ધ્વારા શરૂ કરવામાં આવી છે 554 આશ્રમશાળાઓ, 43 રેસીડેન્સીયલ ગર્લ્સ સ્કુલ, 12 જેટલી મોડેલ સ્કુલ અને 1141 છાત્રાલય.

Sep 05, 2018