
• આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 53,952 નાના કારીગરો અને ધંધા વ્યવસાયકારોને રૂ.539 કરોડની લોન સહાય આપવામાં આવી
• આ લોન માત્ર 2% ના વ્યાજે અને પ્રથમ 6 મહિના એક પણ હપ્તો નહીં ભરવાની સુવિધા સાથે આપવામાં આવેલી છે
• આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 53,952 નાના કારીગરો અને ધંધા વ્યવસાયકારોને રૂ.539 કરોડની લોન સહાય આપવામાં આવી • આ લોન માત્ર 2% ના વ્યાજે અને પ્રથમ 6 મહિના એક પણ હપ્તો નહીં ભરવાની સુવિધા સાથે આપવામાં આવેલી છે
Aug 03, 2020