
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના થી ગર્ભવતી મહિલાઓની સુરક્ષિત પ્રસુતિ થઇ રહી છે સુનિશ્ચિત
👉 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ગુજરાતમાં 5.35 લાખથી વધુ માતાઓને લાભાન્વિત કરાયા
👉 લાભાર્થી માતાઓને 200 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના થી ગર્ભવતી મહિલાઓની સુરક્ષિત પ્રસુતિ થઇ રહી છે સુનિશ્ચિત 👉 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ગુજરાતમાં 5.35 લાખથી વધુ માતાઓને લાભાન્વિત કરાયા 👉 લાભાર્થી માતાઓને 200 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Dec 02, 2019