દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતા ઓછા માં ઓછા 50 લોકોને ફોન, વોટ્સએપ, એસ.એમ.એસ દ્વારા સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવીએ. અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળીએ
કોરોના સામે બુથ જીતશે તો ગુજરાત જીતશે.
સરકાર સાથે, કાર્યકર્તા સાથે,
જનતા જાગે, કોરોના ભાગે..
- પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા
દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતા ઓછા માં ઓછા 50 લોકોને ફોન, વોટ્સએપ, એસ.એમ.એસ દ્વારા સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવીએ. અને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળીએ કોરોના સામે બુથ જીતશે તો ગુજરાત જીતશે. સરકાર સાથે, કાર્યકર્તા સાથે, જનતા જાગે, કોરોના ભાગે.. - પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા
Mar 23, 2020