ગુજરાત કોંગ્રેસ વિરોધપક્ષ કહેવડાવવાને પણ લાયક રહી નથી અને ચૂંટણી લડવા અને જીતવાની વાત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં સોળે કળાએ ખીલી ગયું છે. કોંગ્રેસને રાજનીતિ કરવામાં રસ છે, તેને નથી પજાની ચિંતા કે નથી વિકાસની ચિંતા. કોંગ્રેસે 50 વર્ષ સુધી શાસન કરવા છતાં માત્ર દેશને કોરી ખાધો છે, લોકોને ઝગડાવ્યા છે અને કોઈનું ભલું નથી કર્યું.

Aug 26, 2017