• રાજ્યના નાગરિકોને સ્વચ્છ ,સ્વસ્થ અને ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે હેતુથી ‘‘હાઇજિન રેટિંગ સ્કિમ" શરુ કરાઈ. 👉 ગુજરાત રાજયની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, મંદિર, શાળાઓમાં ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે માટે આ સ્કીમ શરુ કરાઈ. 👉 આ સ્કીમમાં 50 હજાર જેટલી હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર તથા શાળાઓને આવરી લેવામાં આવશે. 👉 હાઇજિન રેટિંગ સ્કિમ અંતર્ગત ફૂડ બિઝનેસ ઓપરેટર જાતે જ પોતાની કેન્ટીન કે કિચનના સેનીટેશન અને હાઇજીન અંગે મુલ્યાંકન કરી શકશે તેની ગુણવત્તાના આધારે ફૂડ સેફટી ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

• રાજ્યના નાગરિકોને સ્વચ્છ ,સ્વસ્થ અને ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે હેતુથી ‘‘હાઇજિન રેટિંગ સ્કિમ" શરુ કરાઈ.

👉 ગુજરાત રાજયની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, મંદિર, શાળાઓમાં ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે માટે આ સ્કીમ શરુ કરાઈ.

👉 આ સ્કીમમાં 50 હજાર જેટલી હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર તથા શાળાઓને આવરી લેવામાં આવશે.

👉 હાઇજિન રેટિંગ સ્કિમ અંતર્ગત ફૂડ બિઝનેસ ઓપરેટર જાતે જ પોતાની કેન્ટીન કે કિચનના સેનીટેશન અને હાઇજીન અંગે મુલ્યાંકન કરી શકશે તેની ગુણવત્તાના આધારે ફૂડ સેફટી ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

• રાજ્યના નાગરિકોને સ્વચ્છ ,સ્વસ્થ અને ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે હેતુથી ‘‘હાઇજિન રેટિંગ સ્કિમ" શરુ કરાઈ. 👉 ગુજરાત રાજયની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, મંદિર, શાળાઓમાં ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે માટે આ સ્કીમ શરુ કરાઈ. 👉 આ સ્કીમમાં 50 હજાર જેટલી હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર તથા શાળાઓને આવરી લેવામાં આવશે. 👉 હાઇજિન રેટિંગ સ્કિમ અંતર્ગત ફૂડ બિઝનેસ ઓપરેટર જાતે જ પોતાની કેન્ટીન કે કિચનના સેનીટેશન અને હાઇજીન અંગે મુલ્યાંકન કરી શકશે તેની ગુણવત્તાના આધારે ફૂડ સેફટી ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

Let's Connect

sm2p0