અઢળક લોકહિત, જનહિતના કાર્યો, યોજનાઓ, નિર્ણયો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈ કામ કર્યાનો યશ લેતી નથી, ક્યારેય કોઈ બાબતનો યશ ઉઘરાવતી નથી. કોંગ્રેસ સરકાર પાંચીયું આપતી અને 50 રૂપિયાનો જશ લેતી, ભાજપ 50 રૂપિયાનું આપીને પાંચિયાનો ય જશ લેતી નથી. આ ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરતી સરકાર છે. ખેતી માટેના લાભો છેક અંતિમ ખેડૂત સુધી પહોંચે તે માટે એગ્રિકલ્ચર ધિરાણ ઉપર 14% વ્યાજને ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘટાડીને 1% કરી દીધું. 1000 કરોડનું ધિરાણ અને 13% વ્યાજ આપનારી આ ભાજપ સરકાર ખોટા વાયદાઓ કરવામાં માનતી નથી, આ સરકાર બોલેલું પાળતી અને સતત પ્રજાહિત માટે કાર્યરત સરકાર છે.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0