યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. યોગનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. આવો આપણે સૌ ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ માં સહભાગી થઈને યોગને આગળ વધારીએ.
#4thYogaDay
યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. યોગનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. આવો આપણે સૌ ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ માં સહભાગી થઈને યોગને આગળ વધારીએ. #4thYogaDay
Jun 19, 2018