
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાથી ખેડૂતોને મળ્યું આર્થિક બળ
• ગુજરાતમાં 48.49 લાખથી વધુ ખેડૂત લાભાર્થી નોંધાયા
• અત્યાર સુધીમાં દેશભરમાં 8.46 કરોડથી વધુ ખેડૂત પરિવારો થયા લાભાન્વિત
• ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.6000 ની સહાય
• રૂ.50,850 કરોડથી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાથી ખેડૂતોને મળ્યું આર્થિક બળ • ગુજરાતમાં 48.49 લાખથી વધુ ખેડૂત લાભાર્થી નોંધાયા • અત્યાર સુધીમાં દેશભરમાં 8.46 કરોડથી વધુ ખેડૂત પરિવારો થયા લાભાન્વિત • ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.6000 ની સહાય • રૂ.50,850 કરોડથી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ
Mar 02, 2020