
ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્ય પહોંચાડવાની વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત ઢબે પાર પાડી રહી છે રૂપાણી સરકાર
4.70 લાખ શ્રમિકોને કુલ 349 ટ્રેનો દ્વારા પોતાના વતન રાજ્ય પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં ગુજરાત અવ્વલ
#IndiaFightsCorona
ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્ય પહોંચાડવાની વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત ઢબે પાર પાડી રહી છે રૂપાણી સરકાર 4.70 લાખ શ્રમિકોને કુલ 349 ટ્રેનો દ્વારા પોતાના વતન રાજ્ય પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં ગુજરાત અવ્વલ #IndiaFightsCorona
May 15, 2020