"કૌશલ્ય સ્કિલ એક એવું સક્ષમ માધ્યમ છે, જેનાથી યુવાશક્તિને સામર્થ્યવાન, કૌશલ્યયુક્ત બનાવીને આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડી શકાશે. ગુજરાતે યુવા શક્તિના સ્કિલ ડેવલપમેન્ટથી વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ યુથ પાવર ઊભો કર્યો છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે આજે ગુજરાતમાં 46 હજારથી વધુ એપ્રેન્ટિસશીપ તાલીમ લઇ રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે." : માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani

Jul 15, 2020