રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં 4200 ગ્રેડ પે યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હિતલક્ષી નિર્ણય માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘના આગેવાનો તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ તમામ શિક્ષકો વતી માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યકત કર્યો.

Jul 17, 2020