
સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ત્વરિત નિર્ણય
-----------
ગઈકાલે પ્રસાર માધ્યમો મારફત મુખ્યમંત્રીશ્રીને હજુ સુધી શ્વેતાંગના પરિવારજનોને ચેક મળ્યો નથી તેવી જાણ થતાં શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાથે વાત કરી અને આજરોજ મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાએ શ્વેતાંગના માતા પિતાને રૂબરૂ મળી પરિવારજનોને રૂપિયા 4 લાખનો ચેક સુપ્રત કર્યો , મુખ્યમંત્રીશ્રીની પાટીદાર સમાજ માટેનું સંવેદના ..
સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ત્વરિત નિર્ણય ----------- ગઈકાલે પ્રસાર માધ્યમો મારફત મુખ્યમંત્રીશ્રીને હજુ સુધી શ્વેતાંગના પરિવારજનોને ચેક મળ્યો નથી તેવી જાણ થતાં શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાથે વાત કરી અને આજરોજ મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાએ શ્વેતાંગના માતા પિતાને રૂબરૂ મળી પરિવારજનોને રૂપિયા 4 લાખનો ચેક સુપ્રત કર્યો , મુખ્યમંત્રીશ્રીની પાટીદાર સમાજ માટેનું સંવેદના ..
Aug 26, 2016