કર્ફ્યુ, હિંસા અને કોમી રમખાણો આપનારી કોંગ્રેસને તેમનો ગુજરાતનો શાસનકાળ યાદ છે ખરો ?? 365 માંથી બસ્સો દિવસ તો કર્ફ્યુ રહેતો કોંગ્રેસ શાસનમાં, કોમી રમખાણો થયા કરતા, રથયાત્રા ઉપર હુમલા થતા, અમદાવાદમાં નદી પાર જતા પહેલા પણ વિચારવું પડે એ હદે કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા હતા. આવી અરાજકતા આપનાર કોંગ્રેસ વળી પૂછે છે કે શું વિકાસ થયો છે ગુજરાતમાં? જવાબ કોંગ્રેસે આપવાનો છે તેમના શાસનકાળ દરમ્યાન થયેલી ગુજરાતની દુર્દશાનો, જવાબ કોંગ્રેસે આપવાનો છે ગુજરાતના વિકાસને રૂંધવાનો, જવાબ કોંગ્રેસે આપવાનો છે કે તેમના શાસનકાળ દરમ્યાન છાશવારે થતા કોમી રમખાણો શા માટે ભાજપ શાસન દરમ્યાન સંપૂર્ણ બંધ થયા ?

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0