30 માર્ચ 2017 માં પસાર થયેલા ફી નિયમન અધિનિયમ અને ફી નિર્ધારણ સમિતિ પર 27 ડિસેમ્બર, 2017 ના રોજ ગુજરાત હાઇકોર્ટે મંજૂરીની મહોર મારી છે જે શિક્ષણ જગતનું ઝડપથી લેવાયેલું ઐતિહાસિક કદમ છે. ગુજરાત સ્વ-નિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ એક્ટ- 2017 ના 2018 માં શરૂ થતા ઐતિહાસીક અમલીકરણથી શિક્ષણમાં થતી નફાખોરી પર રોક લાગશે. શિક્ષણ સેવા છે, વ્યવસાય નહિ - ભાજપ સરકારનો માનવીય અભિગમ આ કાયદા દ્વારા છતો થાય છે.

Dec 29, 2017