પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી 30 મે ના રોજ મોદી સરકાર 2.0 નું 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપા સરકાર દ્વારા થયેલા અભૂતપૂર્વ જનહિત અને ગૌરવપૂર્ણ કાર્યો મીડિયા દ્વારા જન-જન સુધી પહોંચાડવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મીડિયા-ડિબેટ ટીમની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને પ્રદેશ મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા.

May 28, 2020