ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 29 .07.2017
સંકટના સમયે જનતા તેના જનપ્રતિનિધિઓનો સંપર્ક પણ ન કરી શકે તેવી અઘોષિત કટોકટીની સ્થિતિ ઉપસ્થિત કરી કોંગ્રેસે ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રી ભૂપેન્દ્રજી યાદવે વધુમાં જણાવ્યુ હતુ કે,
• કોણે ધારાસભ્યોને બંધક બનાવ્યા ?
• કોણ રાતોરાત ધારાસભ્યોને બેંગલોર લઇ ગયા ?
• કોના ખર્ચે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલોરમાં જલસા કરી રહ્યા છે ?
આ સવાલોના જવાબ ગુજરાતની જનતા સુપેરે જાણી ચૂકી છે. કોંગ્રેસ જમીન પરનો જનાધાર ગુમાવી ચૂકી છે.
વધુ વાંચવા : https://goo.gl/hYXiVD
ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 29 .07.2017 સંકટના સમયે જનતા તેના જનપ્રતિનિધિઓનો સંપર્ક પણ ન કરી શકે તેવી અઘોષિત કટોકટીની સ્થિતિ ઉપસ્થિત કરી કોંગ્રેસે ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. શ્રી ભૂપેન્દ્રજી યાદવે વધુમાં જણાવ્યુ હતુ કે, • કોણે ધારાસભ્યોને બંધક બનાવ્યા ? • કોણ રાતોરાત ધારાસભ્યોને બેંગલોર લઇ ગયા ? • કોના ખર્ચે કોંગ્રેસના ધારાસભ્યો બેંગલોરમાં જલસા કરી રહ્યા છે ? આ સવાલોના જવાબ ગુજરાતની જનતા સુપેરે જાણી ચૂકી છે. કોંગ્રેસ જમીન પરનો જનાધાર ગુમાવી ચૂકી છે. વધુ વાંચવા : https://goo.gl/hYXiVD
Jul 30, 2017