
ગુજરાતને સુપોષિત રાજ્ય બનાવવા અગ્રેસર રૂપાણી સરકાર
• 26 જાન્યુઆરી, 2021 સુધીમાં રાજ્યના બાળકોને સુપોષિત કરવાની પ્રતિબદ્ધતા સાથે પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવામાં આવશે
• 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં પોષણ અભિયાનના 1302 કાર્યક્રમો યોજવામાં આવશે
ગુજરાતને સુપોષિત રાજ્ય બનાવવા અગ્રેસર રૂપાણી સરકાર • 26 જાન્યુઆરી, 2021 સુધીમાં રાજ્યના બાળકોને સુપોષિત કરવાની પ્રતિબદ્ધતા સાથે પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવામાં આવશે • 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં પોષણ અભિયાનના 1302 કાર્યક્રમો યોજવામાં આવશે
Jan 27, 2020