
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 25.18 લાખ ખેડૂતોને 1895.96 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના 47.70 લાખ ખેડૂતોને 3132.54 કરોડ રૂપિયા ચૂકવાયા
છેલ્લા દોઢ મહિનામાં રાજ્ય અને કેન્દ્રની યોજના હેઠળ 6,728.42 કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરાયા
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 25.18 લાખ ખેડૂતોને 1895.96 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ગુજરાતના 47.70 લાખ ખેડૂતોને 3132.54 કરોડ રૂપિયા ચૂકવાયા છેલ્લા દોઢ મહિનામાં રાજ્ય અને કેન્દ્રની યોજના હેઠળ 6,728.42 કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરાયા
Feb 12, 2020