ગુણવત્તાયુક્ત શિક્ષણ એ જ આપણી પ્રજાલક્ષી સરકારનો મુખ્ય ધ્યેય
આજે ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ માં સવા લાખ કરતા વધુ કલાસરૂમ, તમામ શાળાઓમાં યુરીનલ બ્લોક, વીજળીની સુવિધા, નિ:શુલ્ક પુસ્તકો, નિ:શુલ્ક યુનિફોર્મ અને મધ્યાહન ભોજન ની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકાર ધ્વારા વર્ષે 25 હજાર કરોડથી વધારેનું બજેટ રાજ્યમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ એ જ આપણી પ્રજાલક્ષી સરકારનો મુખ્ય ધ્યેય આજે ગુજરાત રાજ્યની સરકારી શાળાઓ માં સવા લાખ કરતા વધુ કલાસરૂમ, તમામ શાળાઓમાં યુરીનલ બ્લોક, વીજળીની સુવિધા, નિ:શુલ્ક પુસ્તકો, નિ:શુલ્ક યુનિફોર્મ અને મધ્યાહન ભોજન ની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકાર ધ્વારા વર્ષે 25 હજાર કરોડથી વધારેનું બજેટ રાજ્યમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવે છે.
Jun 22, 2018