
આવતીકાલે તારીખ 24 જુલાઇના રોજ ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલનું તેમના હોમ ટાઉન સુરત ખાતે સુરત મહાનગર અને જિલ્લા ભાજપા દ્વારા હજારો કાર્યકર્તાઓ, આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, શુભ ચિંતકો તેમજ પ્રજાજનોની હાજરીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.
#PressNote
આવતીકાલે તારીખ 24 જુલાઇના રોજ ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલનું તેમના હોમ ટાઉન સુરત ખાતે સુરત મહાનગર અને જિલ્લા ભાજપા દ્વારા હજારો કાર્યકર્તાઓ, આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, શુભ ચિંતકો તેમજ પ્રજાજનોની હાજરીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. #PressNote
Jul 23, 2020