
રાજ્યના 24 લાખથી વધુ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉 ખેડૂતોને ધિરાણ પરત કરવાની મુદત 2 મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરવામાં આવી
👉 આ 2 મહિના દરમિયાન ખેડૂતો વતી ધિરાણ પર 7 % લેખે વ્યાજ સરકાર ચૂકવશે
#IndiaFightsCorona
#GujaratFightsCovid19
રાજ્યના 24 લાખથી વધુ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 ખેડૂતોને ધિરાણ પરત કરવાની મુદત 2 મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરવામાં આવી 👉 આ 2 મહિના દરમિયાન ખેડૂતો વતી ધિરાણ પર 7 % લેખે વ્યાજ સરકાર ચૂકવશે #IndiaFightsCorona #GujaratFightsCovid19
Apr 01, 2020