વિકાસ કે વિકાસની દિશા ન સમજતા લોકો પ્રજાના હિત માટે અમલમાં મુકાયેલી યોજનાઓને સમજયા વગર જ શંકા-કુશંકાઓ કર્યા કરે છે. પાણીની મોટી પાઇપલાઇનો જોઈને લોકો કહેતા એમાંથી તો માત્ર હવા આવશે, પરંતુ, સૌની યોજનાનું કામ ચાલુ થયું, 22 ડેમ નર્મદાના પાણીથી ભરાયા અને છલકાયા, 180 તળાવો, અનેક ચેકડેમો ભરાયા અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરાશે. વરસાદ પડે કે ન પડે, નર્મદાના પાણીથી આ ડેમો સુરક્ષિત રહેશે

નર્મદાયાત્રા

વિકાસ કે વિકાસની દિશા ન સમજતા લોકો પ્રજાના હિત માટે અમલમાં મુકાયેલી યોજનાઓને સમજયા વગર જ શંકા-કુશંકાઓ કર્યા કરે છે. પાણીની મોટી પાઇપલાઇનો જોઈને લોકો કહેતા એમાંથી તો માત્ર હવા આવશે, પરંતુ, સૌની યોજનાનું કામ ચાલુ થયું, 22 ડેમ નર્મદાના પાણીથી ભરાયા અને છલકાયા, 180 તળાવો, અનેક ચેકડેમો ભરાયા અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરાશે. વરસાદ પડે કે ન પડે, નર્મદાના પાણીથી આ ડેમો સુરક્ષિત રહેશે #નર્મદાયાત્રા

Let's Connect

sm2p0