દાહોદ ખાતેથી 'સહી પોષણ - દેશ રોશન' અભિયાન અંતર્ગત માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ 'ગુજરાત પોષણ અભિયાન 2020 - 22'નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી વિભાવરીબેન દવે, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તેમજ પ્રદેશ મંત્રી શ્રી અમિતભાઇ ઠાકર સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 23, 2020