
ગુજરાતની વધુ એક ગૌરવ સિદ્ધિ:
👉 કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-2020 નું સન્માન મળ્યુ
👉 રૂ.1054 કરોડની યોજના નિર્ધારિત સમયથી સાડા ચાર મહિના વહેલી પૂર્ણ કરાઈ
👉 આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના 5 હજાર ખેડૂતોને ખરીફ અને રવિ મોસમ માટે સિંચાઈ વ્યવસ્થા મળતી થઈ છે.
👉 આ ઉદવહન સિંચાઈ યોજનાથી 24775 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બની તથા આદિજાતિ વિસ્તારના 209 ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો
ગુજરાતની વધુ એક ગૌરવ સિદ્ધિ: 👉 કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-2020 નું સન્માન મળ્યુ 👉 રૂ.1054 કરોડની યોજના નિર્ધારિત સમયથી સાડા ચાર મહિના વહેલી પૂર્ણ કરાઈ 👉 આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના 5 હજાર ખેડૂતોને ખરીફ અને રવિ મોસમ માટે સિંચાઈ વ્યવસ્થા મળતી થઈ છે. 👉 આ ઉદવહન સિંચાઈ યોજનાથી 24775 એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બની તથા આદિજાતિ વિસ્તારના 209 ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો
Jan 09, 2020