દેશના વિભાજન પછી 2014 સુધી લાખો-કરોડો લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી પોતાના ધર્મ અને સ્વમાનના રક્ષણ માટે શરણાર્થી તરીકે ભારત આવ્યા, ક્યાં જાય આ લોકો?
CAA નો કાયદો લાવી શરણાર્થીઓના જીવનમાં સોનાનો સુરજ ઉગાડવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું - કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
દેશના વિભાજન પછી 2014 સુધી લાખો-કરોડો લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી પોતાના ધર્મ અને સ્વમાનના રક્ષણ માટે શરણાર્થી તરીકે ભારત આવ્યા, ક્યાં જાય આ લોકો? CAA નો કાયદો લાવી શરણાર્થીઓના જીવનમાં સોનાનો સુરજ ઉગાડવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું - કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
Jan 11, 2020