પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં 2012માં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ અને 2012 તેમજ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા અગ્રણીઓ ની બેઠક યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રીઓ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા સહિતના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Sep 02, 2020