મોદી સરકાર 2.0 નું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ યુવા મોરચા ના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ એ સુરત જિલ્લા, સુરત મહાનગર અને કર્ણાવતી મહાનગરના યુવા મોરચાના કાર્યકર્તાશ્રીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કર્યો.

Jun 10, 2020