અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન મિશન ઈન્દ્રધનુષ 2.0 નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Dec 03, 2019