ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી રોજના 50 હજારથી વધુ ટેસ્ટ થાય છે.
સુરતમાં કોરોના સંક્રમણને ઝડપથી નિયંત્રિત કરવા રાજ્ય સરકારે ફોકસ કરીને બધી જ સુવિધાઓ આપી છે. પરિણામે સુરતમાં કોરોનાના દર્દી માટે બેડ, દવા, ઇન્જેક્શન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી રોજના 50 હજારથી વધુ ટેસ્ટ થાય છે. સુરતમાં કોરોના સંક્રમણને ઝડપથી નિયંત્રિત કરવા રાજ્ય સરકારે ફોકસ કરીને બધી જ સુવિધાઓ આપી છે. પરિણામે સુરતમાં કોરોનાના દર્દી માટે બેડ, દવા, ઇન્જેક્શન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
Aug 14, 2020