
તીડ પ્રભાવિત વિસ્તાર માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય
👉 તીડના આક્રમણનો ભોગ બનનાર ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રાહત પેકેજ
👉 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ 2 હેક્ટર રૂ.37 હજારની સહાય ચૂકવાશે
👉 બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને ચૂકવાશે વળતર
👉 11 હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ
તીડ પ્રભાવિત વિસ્તાર માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય 👉 તીડના આક્રમણનો ભોગ બનનાર ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું રાહત પેકેજ 👉 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ 2 હેક્ટર રૂ.37 હજારની સહાય ચૂકવાશે 👉 બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને ચૂકવાશે વળતર 👉 11 હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ
Jan 08, 2020