ગુજરાતના વિકાસ અને ભવિષ્યને સમજવું હોય તો ગુજરાતના1995 પહેલાંના કોંગ્રેસના શાસન અને 1995 પછીના ભાજપના શાસન પર નજર કરવી જોઈએ. 1995 પછી જનતાના ભરોસા અને આશીર્વાદને લીધે અત્યાર સુધીની કોઈ પણ ચૂંટણીમાં ભાજપની ક્યારેય હાર થઈ નથી કેમ કે, ભાજપના પ્રજાલક્ષી, વિકાસલક્ષી અને કલ્યાણકારી શાસનને લીધે જનતા તેની પડખે ઊભી રહી છે.

Sep 20, 2017