ડીજીટલ ક્રાંતિ ને આગળ ધપાવવા માટે રાજ્ય સરકારે શરૂ કર્યું છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 1600 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવ્યા છે ડીજીટલ કલાસીસ જ્યાં વિદ્યાર્થીઓને સ્ટડીના ભાગરૂપે પૂરું પાડવામાં આવે છે e-Content.

Oct 09, 2018