ગુજરાત સરકાર, પ્રગતિશીલ સરકાર
બિન અનામત વર્ગના અને વિદેશ ભણવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આપણી રાજ્ય સરકાર લાવી છે વિદેશ અભ્યાસ લોન સહાય. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર આપશે રૂ. 15 લાખ સુધીની લોન માત્ર 4% ના સાદા વ્યાજે.
ગુજરાત સરકાર, પ્રગતિશીલ સરકાર બિન અનામત વર્ગના અને વિદેશ ભણવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આપણી રાજ્ય સરકાર લાવી છે વિદેશ અભ્યાસ લોન સહાય. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર આપશે રૂ. 15 લાખ સુધીની લોન માત્ર 4% ના સાદા વ્યાજે.
Oct 04, 2018