
સુજલામ સુફલામ જળ અભિયાનથી ગ્રામીણ શ્રમિકોને રોજગારીની સાથે જળસંગ્રહ ક્ષમતા પણ વધી રહી છે
👉 સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1403 જળસંચય કામોથી 14.24 લાખ માનવદિન રોજગારી ઊભી થઇ
👉 1 કરોડ 63 લાખ 94 હજાર ઘનફૂટ જળસંગ્રહના કામો અત્યાર સુધીમાં સંપન્ન થયા
સુજલામ સુફલામ જળ અભિયાનથી ગ્રામીણ શ્રમિકોને રોજગારીની સાથે જળસંગ્રહ ક્ષમતા પણ વધી રહી છે 👉 સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1403 જળસંચય કામોથી 14.24 લાખ માનવદિન રોજગારી ઊભી થઇ 👉 1 કરોડ 63 લાખ 94 હજાર ઘનફૂટ જળસંગ્રહના કામો અત્યાર સુધીમાં સંપન્ન થયા
May 25, 2020