કોરોના સંકટમાં નાના વેપારીઓ, કારીગરો, મધ્યમ વર્ગને આર્થિક રીતે પુન: બેઠા કરવા તથા અર્થતંત્રના દરેક ઘટકને જીવંત બનાવવા રૂપાણી સરકારે આપ્યું રૂ. 14,000 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ.

Jul 01, 2020