શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજન ની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા, આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુકલા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા.

JaiShriRam

BJP | BJP Gujarat,  JaiShriRam

#JaiShriRam

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજન ની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા, આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુકલા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam

Let's Connect

sm2p0