
ગુજરાતના ટાપુઓને પ્રવાસનનું વિશેષ આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે કટિબદ્ધ રૂપાણી સરકાર
👉 પિરોટન, બેટ દ્વારકા અને શિયાળ બેટ ટાપૂઓના ડેવલપમેન્ટ માટે પ્રાથમિક તબક્કે રૂ.108 કરોડના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવશે
👉 પિરોટનનાં પર્યાવરણની જાળવણી કરીને અનેકવિધ પ્રાકૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરાશે, પ્રવાસનને વેગ મળશે
ગુજરાતના ટાપુઓને પ્રવાસનનું વિશેષ આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે કટિબદ્ધ રૂપાણી સરકાર 👉 પિરોટન, બેટ દ્વારકા અને શિયાળ બેટ ટાપૂઓના ડેવલપમેન્ટ માટે પ્રાથમિક તબક્કે રૂ.108 કરોડના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવશે 👉 પિરોટનનાં પર્યાવરણની જાળવણી કરીને અનેકવિધ પ્રાકૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરાશે, પ્રવાસનને વેગ મળશે
Jul 01, 2020