ગુજરાત સરકારે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં સૌથી વધુ આશરે 1000 જેટલી શ્રમિક સ્પેશિયલ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરીને 14.64 લાખથી વધુ પરપ્રાંતીય નાગરિકોને સલામત અને સન્માનજનક રીતે તેમના વતન રાજ્યોમાં પરત પહોંચાડ્યા.

Sep 01, 2020