
સુરતમાં કોરોના સંક્રમણ સામે રૂપાણી સરકારનો એક્શન પ્લાન
👉 રૂ.100 કરોડના ખર્ચે 2 કોવિડ હોસ્પિટલનું તત્કાળ નિર્માણ કરાશે જેમાં કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે
👉 આગામી બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડવામાં આવશે
સુરતમાં કોરોના સંક્રમણ સામે રૂપાણી સરકારનો એક્શન પ્લાન 👉 રૂ.100 કરોડના ખર્ચે 2 કોવિડ હોસ્પિટલનું તત્કાળ નિર્માણ કરાશે જેમાં કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે 👉 આગામી બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડવામાં આવશે
Jul 04, 2020