"– અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ અભિયાન" અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આયોજીત યુવા ટાઉનહોલ કાર્યક્રમ અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, બોડકદેવ ખાતે 10 સપ્ટેમ્બરે સવારે 10:00 કલાકે યોજાશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah અમદાવાદ ખાતેથી રાજયના 100 સ્થાનો પર ઉપસ્થિત 1 લાખથી વધુ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વિકાસની હરણફાળમાં રાજયના યુવાનોનું યોગદાન હંમેશા રહેલું છે. આ યુવાનો કોમ્યુનિકેશનના વિવિધ માધ્યમોથી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ સાથે જોડાશે. યુવાનો દ્વારા કરાયેલ સૂચનો, અભિપ્રાયો, પ્રશ્નો બાબતે દરરોજ શ્રી અમિતભાઈ શાહ વિવિધ માધ્યમોથી જવાબ આપશે. આ માટે ગુજરાતનો કોઈપણ યુવાન મોબાઈલ નંબર – 7878182182 પર મિસકોલ કરીને અથવા તો વોટ્‌સઅપના માધ્યમથી, ફેસબુક અને ટ્‌વીટર તથા વેબસાઈટ www.adikhamgujarat.com અથવા પર પ્રશ્નો જણાવી શકશે.

અડીખમગુજરાત, adikhamgujarat

"#અડીખમગુજરાત – અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ અભિયાન" અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આયોજીત યુવા ટાઉનહોલ કાર્યક્રમ અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, બોડકદેવ ખાતે 10 સપ્ટેમ્બરે સવારે 10:00 કલાકે યોજાશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah અમદાવાદ ખાતેથી રાજયના 100 સ્થાનો પર ઉપસ્થિત 1 લાખથી વધુ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વિકાસની હરણફાળમાં રાજયના યુવાનોનું યોગદાન હંમેશા રહેલું છે. આ યુવાનો કોમ્યુનિકેશનના વિવિધ માધ્યમોથી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ સાથે જોડાશે. યુવાનો દ્વારા કરાયેલ સૂચનો, અભિપ્રાયો, પ્રશ્નો બાબતે દરરોજ શ્રી અમિતભાઈ શાહ વિવિધ માધ્યમોથી જવાબ આપશે. આ માટે ગુજરાતનો કોઈપણ યુવાન મોબાઈલ નંબર – 7878182182 પર મિસકોલ કરીને અથવા તો વોટ્‌સઅપના માધ્યમથી, ફેસબુક અને ટ્‌વીટર તથા વેબસાઈટ www.adikhamgujarat.com અથવા #adikhamgujarat પર પ્રશ્નો જણાવી શકશે.

Let's Connect

sm2p0