શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાસહાયકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - છઠ્ઠા પગારપંચ મુજબ વેતન મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 10% નો વધારો કરાયો - 1 જુલાઈ 2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને 1જાન્યુઆરી 2020થી પગાર સાથે રોકડમાં ચૂકવાશે - રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાસહાયકોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો - આ નિર્ણયથી 1404 વિદ્યાસહાયકોને નિયમિત શિક્ષક તરીકેના બધા લાભો મળતા થશે

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાસહાયકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

- છઠ્ઠા પગારપંચ મુજબ વેતન મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 10% નો વધારો કરાયો

- 1 જુલાઈ 2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને 1જાન્યુઆરી 2020થી પગાર સાથે રોકડમાં ચૂકવાશે

- રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાસહાયકોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો

- આ નિર્ણયથી 1404 વિદ્યાસહાયકોને નિયમિત શિક્ષક તરીકેના બધા લાભો મળતા થશે

શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાસહાયકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - છઠ્ઠા પગારપંચ મુજબ વેતન મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 10% નો વધારો કરાયો - 1 જુલાઈ 2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને 1જાન્યુઆરી 2020થી પગાર સાથે રોકડમાં ચૂકવાશે - રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાસહાયકોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો - આ નિર્ણયથી 1404 વિદ્યાસહાયકોને નિયમિત શિક્ષક તરીકેના બધા લાભો મળતા થશે

Let's Connect

sm2p0