છેલ્લા 1 દાયકાથી કૃષિ વિકાસદરમાં ડબલ ડિઝીટ સાથે અગ્રેસર રહેતું આપણું રાજ્ય ગુજરાત. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે શરૂ કરી છે કુલ 119 માટી પરિક્ષણ પ્રયોગશાળા અને અન્ય 230 સુક્ષ્મ પ્રયોગશાળા તથા કેન્દ્ર સરકાર લાવી છે સોઇલ હેલ્થ કાર્ડ અને સુક્ષ્મ સિંચાઈ જેવી વિવિધ યોજનાઓ.

Sep 11, 2018