ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 07.08.2017
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah ની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રીકમલમ્’’ ખાતે પક્ષના ધારાસભ્યશ્રીઓની સવિશેષ બેઠક યોજાઇ.
રાજ્યસભાની ચૂંટણીઓમાં ભાજપાના ઉમેદવારો ત્રણેય બેઠકો પર સરસાઇ મેળવીને જીતશે અને કોંગ્રેસમુક્ત ગુજરાત તરફ અભિયાન વધુ વેગવંતુ બનશે - શ્રી Bhupender Yadav BJP
આફતના સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પ્રજાજનો સાથે સંર્પકમાં ન રાખી ખૂબ મોટું પાપ કોંગ્રેસે આચર્યું છે. - શ્રી Jitu Vaghani
વધુ વાંચવા : https://goo.gl/YHwyqa | https://goo.gl/XHuxEi
ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 07.08.2017 રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah ની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રીકમલમ્’’ ખાતે પક્ષના ધારાસભ્યશ્રીઓની સવિશેષ બેઠક યોજાઇ. રાજ્યસભાની ચૂંટણીઓમાં ભાજપાના ઉમેદવારો ત્રણેય બેઠકો પર સરસાઇ મેળવીને જીતશે અને કોંગ્રેસમુક્ત ગુજરાત તરફ અભિયાન વધુ વેગવંતુ બનશે - શ્રી Bhupender Yadav BJP આફતના સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને પ્રજાજનો સાથે સંર્પકમાં ન રાખી ખૂબ મોટું પાપ કોંગ્રેસે આચર્યું છે. - શ્રી Jitu Vaghani વધુ વાંચવા : https://goo.gl/YHwyqa | https://goo.gl/XHuxEi
Aug 07, 2017