>>> ગતિશીલ ગુજરાતના માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની તા.૨૮-૪-૨૦૧૫ના કાર્યક્રમની સમાચાર સૂચી <<< • માન.મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં સમર કેમ્પને ખુલ્લો મુકતા ગુજરાતની યુવાશક્તિ ખેલ પ્રતિભાઓને વેશ્વિકસ્તરે ઝળકાવા વૈજ્ઞાનિકઢબે આધુનિક તાલીમ વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી. હું શાળા,કોલેજકાળ દરમિયાન કબડ્ડી, ખોખો, ગોળાફેક જેવી રમતો રમી એટલે ૭૪ વર્ષે તમારા કરતા વધુ દોડું છુ અર્થાત કામ કરી શકું છુ - માન.મુખ્યમંત્રી, શ્રીમતી આનંદીબેન પટેલ. • માન.મુખ્યમંત્રીશ્રી - ગુજરાતના ખેલાડીઓની પ્રતિભા નિખરે એટલા માટે પાંચ લાખથી પાંચ કરોડના પ્રોત્સાહન આપવાનું નક્કી કરેલ છે. • ગુજરાતના ૨૫૦ થી વધુ પ્રવાસીઓ નેપાળ થી હેમખેમ પરત આવી ગયા છે - માન.મુખ્યમંત્રીશ્રી. ગુજરાતના જે પ્રવાસીઓ દિલ્હી પહોચી રહ્યા છે તેઓને રહેવા માટે ગુજરાતભવન અને ગુજરાતીસમાજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.-મુખ્યમંત્રીશ્રી. • શિક્ષક સજ્જતા તાલીમ કાર્યક્રમમાં બેલાખ ઉપરાંત શિક્ષકોને બાયસેગ સેટેલાઈટ પ્રસારણથી મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન. કોમ્પ્યુટર સેવી' ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું દાયિત્વ શિક્ષકો નિષ્ઠાપૂર્વક નિભાવે. - મુખ્યમંત્રીશ્રી. • શિક્ષકે બાળમાનસમાં ખૂંપી જઈને તેની સાથે સહજ માતૃવાત્સલ્યભાવે ભળી જઈને બાળક શિક્ષણમાં રસ રુચિ ખીલવે તેવા સંવાહક બનવું જોઈએ. - મુખ્યમંત્રીશ્રી. • ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટર ખાતે અમદાવાદ શહેર ભાજપની કારોબારી ની બેઠકમાં માન.મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ. • મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતાના મત વિસ્તાર ઘાટલોડીયા વિધાનસભા અમદાવાદમાં ચાણક્યપુરી ગોતા વોર્ડ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન લોકાર્પણ તથા સિસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીનું ભૂમિપૂજન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોતાના મતવિસ્તાર ઘાટલોડીયા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ૭૦.૮૭ કરોડના વિકાસ કર્યોના ભૂમિપૂજન તથા લોકાર્પણ.જેમાં રૂ.૧૬.૭૯ કરોડ ના લોકાર્પણ, રૂ.૧૫.૯૫ કરોડના ભૂમિપૂજન, રૂ.૧૩.૨૦ કરોડ ગોતા વોર્ડ (મહાત્મા ગાંધી વસાહત) ભાવિ માળખાકીય સુવિધાના વિકાસકામો, રૂ.૨૪.૯૩ કરોડ ગોતા વોર્ડ વસંતનગર ટાઉનશીપ ભાવિ માળખાકીય સુવિધાના વિકાસકામો કુલ ૭૦.૮૭ કરોડ ના વિકાસકાર્યો.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0