ભાજપાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તા. ૨૨ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન સદસ્યતા અભિયાન ------------------------------------------------------------------------------------------------------------- દ્બ પ્રદેશ ભાજપ પ્રવક્તાશ્રી આઇ. કે. જાડેજાએ જણાવ્યું છે કે આવતી કાલ તા. ૨૨ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સમગ્ર રાજ્યમાં લોકસંપર્ક કરી સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપાના સદસ્યોની ઓનલાઇન નોંધણી કરાવશે. એક સપ્તાહ ચાલનારા અભિયાનની વિગતો આપતાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપાના ૬૦૦૦થી પણ વધુ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પોતાના કાર્યક્ષેત્રમાં વ્યાપક જનસંપર્ક કરી સદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્યોની ભાજપામાં ઓનલાઇન નોંધણી કરાવશે. આ અભિયાનમાં આ જનપ્રતિનિધિઓ ઉપરાંત બોર્ડ-નિગમના ચેરમેન અને ડિરેકટર તથા સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાઇ સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવશે. દ્બ સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં જનસંપર્ક કરી ભાજપ દ્વારા ઓનલાઇન સદસ્યતા નોંધણીની ઝુંબેશ ચાલી રહી છે.

Bharatiya Janata Party is the largest political party

Let's Connect

sm2p0