ગુજરાત હાઈકોર્ટના સંદર્ભમાં હમણાં જ મિડીયાના માધ્યમથી સમાચારો મળ્યાં છે. હાઈકોર્ટનું ઓબર્ઝવેશન, ડાઈરેકશન અને વર્ડીગ હાથમાં આવ્યાં બાદ તેનો અભ્યાસ કરીને તેનો વિગતવાર જવાબ આપવામાં આવશે. સરકાર દર્દીઓ માટે અતિસંવેદનશીલ છે અને એટલા માટે જ રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવીડ બેડની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પીટલ છે. સૌથી વધુ દર્દીઓ આવે છે અને સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થાય છે. આજે મિડીયામાં ૧૦ સગર્ભા મહિલાઓ પોતાના બાળકોને લઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે તેવા સમાચાર આવ્યાં છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પોતાની જાન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરે છે. તેમાંથી ૭૭ લોકોને કોરોના પ્રોઝીટીવ આવ્યો હોવાં છતાં ભયભીત થતાં નથી. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક વહિવટી ક્ષેત્રે કે ડોકટરો વચ્ચે સંકલનનો અભાવ હશે તેનો તાકિદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પરંતુ આ મુદ્દા ઉપર કોંગ્રેસે રાજકારણ કરવાની કે હરખાવવાની જરૂર નથી. કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન કરે. આ મુદ્દો અતિસંવેદનશીલ છે. ગુજરાત કોંગ્રેસને જણાવીએ છીએ કે, કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે દર્દીઓ માટે પ્રેમ કે લાગણી નથી. અરે, ગુજરાત કોંગ્રેસ માટે પણ લાગણી નથી અને એટલા માટે કેન્દ્રની કોંગ્રેસને કહેવામાં આવે કે, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ શાસિત રાજયોમાં જયાં વધુ કથળેલી પરિસ્થિતિ છે ત્યાં પણ ધ્યાન આપે અને સલાહસૂચન આપે. તેઓ ગુજરાતને બદમાન કરવાનો પ્રયત્ન ન કરે તેવી અપીલ કરું છું. શ્રી ભરતભાઈ પંડ્યા પ્રદેશ પ્રવક્તાશ્રી, ભાજપ - ગુજરાત પ્રદેશ

Bharatiya Janata Party is the largest political party

ગુજરાત હાઈકોર્ટના સંદર્ભમાં હમણાં જ મિડીયાના માધ્યમથી સમાચારો મળ્યાં છે. હાઈકોર્ટનું ઓબર્ઝવેશન, ડાઈરેકશન અને વર્ડીગ હાથમાં આવ્યાં બાદ તેનો અભ્યાસ કરીને તેનો વિગતવાર જવાબ આપવામાં આવશે.

સરકાર દર્દીઓ માટે અતિસંવેદનશીલ છે અને એટલા માટે જ રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવીડ બેડની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પીટલ છે. સૌથી વધુ દર્દીઓ આવે છે અને સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થાય છે.

આજે મિડીયામાં ૧૦ સગર્ભા મહિલાઓ પોતાના બાળકોને લઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે તેવા સમાચાર આવ્યાં છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પોતાની જાન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરે છે. તેમાંથી ૭૭ લોકોને કોરોના પ્રોઝીટીવ આવ્યો હોવાં છતાં ભયભીત થતાં નથી.

ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક વહિવટી ક્ષેત્રે કે ડોકટરો વચ્ચે સંકલનનો અભાવ હશે તેનો તાકિદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પરંતુ આ મુદ્દા ઉપર કોંગ્રેસે રાજકારણ કરવાની કે હરખાવવાની જરૂર નથી.

કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન કરે. આ મુદ્દો અતિસંવેદનશીલ છે. ગુજરાત કોંગ્રેસને જણાવીએ છીએ કે, કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે દર્દીઓ માટે પ્રેમ કે લાગણી નથી.

અરે, ગુજરાત કોંગ્રેસ માટે પણ લાગણી નથી અને એટલા માટે કેન્દ્રની કોંગ્રેસને કહેવામાં આવે કે, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ શાસિત રાજયોમાં જયાં વધુ કથળેલી પરિસ્થિતિ છે ત્યાં પણ ધ્યાન આપે અને સલાહસૂચન આપે. તેઓ ગુજરાતને બદમાન કરવાનો પ્રયત્ન ન કરે તેવી અપીલ કરું છું.

શ્રી ભરતભાઈ પંડ્યા
પ્રદેશ પ્રવક્તાશ્રી,
ભાજપ - ગુજરાત પ્રદેશ

ગુજરાત હાઈકોર્ટના સંદર્ભમાં હમણાં જ મિડીયાના માધ્યમથી સમાચારો મળ્યાં છે. હાઈકોર્ટનું ઓબર્ઝવેશન, ડાઈરેકશન અને વર્ડીગ હાથમાં આવ્યાં બાદ તેનો અભ્યાસ કરીને તેનો વિગતવાર જવાબ આપવામાં આવશે. સરકાર દર્દીઓ માટે અતિસંવેદનશીલ છે અને એટલા માટે જ રેકોર્ડ બ્રેક સમયમાં સૌથી વધુ કોવીડ બેડની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પીટલ છે. સૌથી વધુ દર્દીઓ આવે છે અને સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થાય છે. આજે મિડીયામાં ૧૦ સગર્ભા મહિલાઓ પોતાના બાળકોને લઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી છે તેવા સમાચાર આવ્યાં છે. ડોકટર, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ પોતાની જાન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરે છે. તેમાંથી ૭૭ લોકોને કોરોના પ્રોઝીટીવ આવ્યો હોવાં છતાં ભયભીત થતાં નથી. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને ક્યાંક વહિવટી ક્ષેત્રે કે ડોકટરો વચ્ચે સંકલનનો અભાવ હશે તેનો તાકિદે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પરંતુ આ મુદ્દા ઉપર કોંગ્રેસે રાજકારણ કરવાની કે હરખાવવાની જરૂર નથી. કેન્દ્રની કોંગ્રેસ આ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન કરે. આ મુદ્દો અતિસંવેદનશીલ છે. ગુજરાત કોંગ્રેસને જણાવીએ છીએ કે, કેન્દ્રના કોંગ્રેસના નેતાઓને ગુજરાત, ગુજરાતની જનતા કે દર્દીઓ માટે પ્રેમ કે લાગણી નથી. અરે, ગુજરાત કોંગ્રેસ માટે પણ લાગણી નથી અને એટલા માટે કેન્દ્રની કોંગ્રેસને કહેવામાં આવે કે, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસ શાસિત રાજયોમાં જયાં વધુ કથળેલી પરિસ્થિતિ છે ત્યાં પણ ધ્યાન આપે અને સલાહસૂચન આપે. તેઓ ગુજરાતને બદમાન કરવાનો પ્રયત્ન ન કરે તેવી અપીલ કરું છું. શ્રી ભરતભાઈ પંડ્યા પ્રદેશ પ્રવક્તાશ્રી, ભાજપ - ગુજરાત પ્રદેશ

Let's Connect

sm2p0