મહીસાગરનાં વિરપુર ની જન્મદિવસની દારુ સાથે ની પાર્ટીની ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે. આ અશોભનીય, નિંદનીય છે. લોકડાઉન હોય કે ન હોય કોઈપણ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય. પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ જીલ્લા પ્રમુખ શ્રી જે પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાં-દેવાં નથી. આમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રીય સભ્ય સુધ્ધાં નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ. સોશિયલ મીડિયામાં તો બધાં ફોટાઓ પડાવતાં હોય છે. તેને આધારે ભાજપનાં હોદ્દેદાર કે સીધાં સંગઠન સાથે જોડાયેલ છે તેવું કોંગ્રેસનો આક્ષેપ અયોગ્ય અને જુઠો છે. ભાજપ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ લોકો સામે દાખલો બેસે તે રીતે કડક પગલાં લેવાં સરકાર અને પોલીસતંત્ર ને અપીલ કરે છે. શ્રી ભરતભાઈ પંડ્યા પ્રદેશ પ્રવક્તાશ્રી ભાજપ - ગુજરાત પ્રદેશ

Bharatiya Janata Party is the largest political party

મહીસાગરનાં વિરપુર ની જન્મદિવસની દારુ સાથે ની પાર્ટીની ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે. આ અશોભનીય, નિંદનીય છે. લોકડાઉન હોય કે ન હોય કોઈપણ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય.

પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ જીલ્લા પ્રમુખ શ્રી જે પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાં-દેવાં નથી.

આમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રીય સભ્ય સુધ્ધાં નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ.

સોશિયલ મીડિયામાં તો બધાં ફોટાઓ પડાવતાં હોય છે. તેને આધારે ભાજપનાં હોદ્દેદાર કે સીધાં સંગઠન સાથે જોડાયેલ છે તેવું કોંગ્રેસનો આક્ષેપ અયોગ્ય અને જુઠો છે.

ભાજપ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ લોકો સામે દાખલો બેસે તે રીતે કડક પગલાં લેવાં સરકાર અને પોલીસતંત્ર ને અપીલ કરે છે.

શ્રી ભરતભાઈ પંડ્યા
પ્રદેશ પ્રવક્તાશ્રી
ભાજપ - ગુજરાત પ્રદેશ

મહીસાગરનાં વિરપુર ની જન્મદિવસની દારુ સાથે ની પાર્ટીની ઘટનાને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી નાંખે છે. આ અશોભનીય, નિંદનીય છે. લોકડાઉન હોય કે ન હોય કોઈપણ પરિસ્થિતિમાં આ પ્રકારની ઘટના ચલાવી ન લેવાય. પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ જીલ્લા પ્રમુખ શ્રી જે પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી દઉં કે આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાં-દેવાં નથી. આમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રીય સભ્ય સુધ્ધાં નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ. સોશિયલ મીડિયામાં તો બધાં ફોટાઓ પડાવતાં હોય છે. તેને આધારે ભાજપનાં હોદ્દેદાર કે સીધાં સંગઠન સાથે જોડાયેલ છે તેવું કોંગ્રેસનો આક્ષેપ અયોગ્ય અને જુઠો છે. ભાજપ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ લોકો સામે દાખલો બેસે તે રીતે કડક પગલાં લેવાં સરકાર અને પોલીસતંત્ર ને અપીલ કરે છે. શ્રી ભરતભાઈ પંડ્યા પ્રદેશ પ્રવક્તાશ્રી ભાજપ - ગુજરાત પ્રદેશ

Let's Connect

sm2p0