તા. ૦૫ જૂનને રવિવારે પ્રદેશ ભાજપા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં "પ્રદેશ વક્તા કાર્યશાળા" યોજાશે. જેમાં સમગ્ર રાજયમાંથી ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. 🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸 પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ્‌ ખાતે યોજાનાર એક દિવસીય "પ્રદેશ વક્તા કાર્યશાળા"માં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુરલીધરજી રાવ, એકાત્મ માનવદર્શન અનુસંધાન સંસ્થાના અધ્યક્ષ ડા. મહેશચંદ્ર શર્માજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહીને ભાજપા ઇતિહાસ-વિકાસ, સૈદ્ધાંતિક અધિષ્ઠાન, બંને સરકારોની ઉપલબ્ધિઓ, સંગઠન-સરકારમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા વિગેરે વિષયો પર માર્ગદર્શન આપશે. આ કાર્યશાળામાં પ્રદેશ કોર ટીમના સભ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશમાં રહેતા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, રાજય સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, મુખ્યદંડક, નાયબ દંડક, ઉપદંડક, સંસદીય સચિવશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ સેલના કન્વીનરશ્રી, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના વ્યવસ્થા ઇન્ચાર્જ, ઝોન સઃ વ્યવસ્થા ઇન્ચાર્જશ્રી તેમજ દરેક જીલ્લામાંથી નિશ્ચિત કરેલ કાર્યકર્તાઓ સાથે કુલ ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

તા. ૦૫ જૂનને રવિવારે પ્રદેશ ભાજપા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં "પ્રદેશ વક્તા કાર્યશાળા" યોજાશે. જેમાં સમગ્ર રાજયમાંથી ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ્‌ ખાતે યોજાનાર એક દિવસીય "પ્રદેશ વક્તા કાર્યશાળા"માં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુરલીધરજી રાવ, એકાત્મ માનવદર્શન અનુસંધાન સંસ્થાના અધ્યક્ષ ડા. મહેશચંદ્ર શર્માજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહીને ભાજપા ઇતિહાસ-વિકાસ, સૈદ્ધાંતિક અધિષ્ઠાન, બંને સરકારોની ઉપલબ્ધિઓ, સંગઠન-સરકારમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા વિગેરે વિષયો પર માર્ગદર્શન આપશે.
આ કાર્યશાળામાં પ્રદેશ કોર ટીમના સભ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશમાં રહેતા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, રાજય સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, મુખ્યદંડક, નાયબ દંડક, ઉપદંડક, સંસદીય સચિવશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ સેલના કન્વીનરશ્રી, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના વ્યવસ્થા ઇન્ચાર્જ, ઝોન સઃ વ્યવસ્થા ઇન્ચાર્જશ્રી તેમજ દરેક જીલ્લામાંથી નિશ્ચિત કરેલ કાર્યકર્તાઓ સાથે કુલ ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

તા. ૦૫ જૂનને રવિવારે પ્રદેશ ભાજપા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં "પ્રદેશ વક્તા કાર્યશાળા" યોજાશે. જેમાં સમગ્ર રાજયમાંથી ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. 🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸 પ્રદેશ કાર્યાલય, શ્રી કમલમ્‌ ખાતે યોજાનાર એક દિવસીય "પ્રદેશ વક્તા કાર્યશાળા"માં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મુરલીધરજી રાવ, એકાત્મ માનવદર્શન અનુસંધાન સંસ્થાના અધ્યક્ષ ડા. મહેશચંદ્ર શર્માજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહીને ભાજપા ઇતિહાસ-વિકાસ, સૈદ્ધાંતિક અધિષ્ઠાન, બંને સરકારોની ઉપલબ્ધિઓ, સંગઠન-સરકારમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા વિગેરે વિષયો પર માર્ગદર્શન આપશે. આ કાર્યશાળામાં પ્રદેશ કોર ટીમના સભ્યશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશમાં રહેતા કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, રાજય સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ, મુખ્યદંડક, નાયબ દંડક, ઉપદંડક, સંસદીય સચિવશ્રીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ સેલના કન્વીનરશ્રી, જીલ્લા/મહાનગરના પ્રશિક્ષણ વર્ગના વ્યવસ્થા ઇન્ચાર્જ, ઝોન સઃ વ્યવસ્થા ઇન્ચાર્જશ્રી તેમજ દરેક જીલ્લામાંથી નિશ્ચિત કરેલ કાર્યકર્તાઓ સાથે કુલ ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

Let's Connect

sm2p0